Wednesday, 4 April 2018

कलम

મારી કલમની કઠણાઈ

જ્યારે કલમ પરસેવે ન્હાય,
નવી રચનાઓ નું અવતર થાય..

સમય ને ભૂલીને કાગળના સહારે,
કેટલીય કલમો નો દમ નીકળી જાય..

ઊંડો શ્વાસ લઈ ને ક્યારેક શાંતિ બેસીને,
મારી જોવ ડોકિયું બારીમાં બેસીને,
ક્યારેક વાતોના વંટોળીયા પણ ઉભા થાય..

હાથથી છુટેલી ઉપરથી તુટેલી,
ઢાંકણા વિનાની પણ શબ્દો થી રમતી એ,
તલવારથી પણ વધુ ઘા કરી જાય..

આજના સમયમાં મોબાઈલ ને કોમ્પ્યુટર,
TV ને ટેકનોલોજી માં મારી કલમ ઘણી મુંજાય..

જ્યારે કલમ પરસેવે ન્હાય,
નવી રચનાઓ નું અવતરણ થાય..

-સાચો©
૦૪-૦૪-૨૦૧૮

हिंदी अनुवाद

मेरी कलम की तकलीफे..

जब पसीने से कलम नहाती,
नई रचना उभरकर आती..

समय भूल कर कागज पर,
कलम के दम निकल जाए..

गहरी सांस भरकर, कभी शांति से,
मारता हु नजर खिड़की के बाहर,
कभी बातो के बवंडर बन जाते..

हाथसे छूटी, उपरसे टूटी,
बिना ढक्कन की शब्दोंमें खेलती,
तलवारसे ज्यादा घाव कर जाती...

आजके समयमे मोबाईल TV कंप्यूटर के युगमे मेरी कलम सिसकती जाती..

जब कलम पसीने से नहाती,
नई रचना उभरकर आती..

-साचो©
४-४-२०१८

No comments:

Post a Comment