પ્રકરણ-૧ :વ્યક્તિત્વ
દરેક વ્યક્તિને પોતાનું હિત અથવા અહિત સમજવાની શક્તિ હોય છે. વરુણને કળા, વિજ્ઞાન અને જુગાડ ની આવડત જન્મથી વરદાન મળ્યું હતું. વરુણ ના કોલેજના સમયમાં વરુણ નું વ્યક્તિત્વ કંઈક આવું હતું.
કાળો પણ નહીં અને ગોરો પણ નહીં, ઉંચો પણ નહીં અને ઢીંગણો પણ નહીં, ઉંચાઈ એટલી કે બોર્ડ ની પાસે ઉભો રહે તો તેનો હાથ બોર્ડ ના ઉપરના ભાગ સુધી પહોંચી જાય, શરીર માં થોડો પાતળો, વાળ કાળા લાંબા પણ નહીં,

હેરમેન હૈસ ની બુક...સિધ્ધાર્થ યાદ આવી ગયી. એમાં પણ આવા જ બે મિત્રો છે.
ReplyDeleteBest boss best...carry on
આપ મારી વાર્તાના જયુ બનશો કે વરુણ?
Delete